Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

ફેબ્રુઆરી 2008


બ્લૉગ્સ (2)
સુષ્મિતાની માતૃભાષા બંગાળી છે. હૈદરાબાદમાં જન્મી હોવા છતાં તેનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેણે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જયુબિલી ઈન્સ્ટિટયૂટમાંથી શાળાનું શિક્ષણ લીધુ હતું. સુષ્મિતા ભલે મોડલિંગ અને ફિલ્મ દુનિયામાં આવી ગઈ પરંતુ તેની યોજના તો પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાની હતી. સુષ્મિતા ડાર્લિંગને યોગ બહુ પસંદ છે... વધુ વાંચો...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ધનીક ઈન્ડિયન પ્રિમિયર લીગની ખેલાડીઓની હરાજી આજે હજુ ચાલુ છે. ત્યારે હરાજીમાં નામી ખેલાડીઓ માટે આઠ ટીમોએ કરોડો રૂપિયાની બોલી લગાવી હતી. હજી સુધી સૌથી વધુ બોલી ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહી છે. ચેન્નઈ ટીમે છ કરોડમાં ધોનીને ખરીદ્યો. આ બોલીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ટીમ કોલકત્તાની રહી હતી. બોલિવુડ બાદશાહ શાહરૂખ ખાનની ટીમના કેપ્ટન તરીકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી છે... વધુ વાંચો...