Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
બ્લૉગ્સ (7)
ૐ નમ: શિવાય’! પરમ તત્ત્વની ઉપાસનાનો આ મહામંત્ર. જેનાથી મોટો એવો કોઇ અન્ય મંત્ર નથી એમ પુષ્પદંત કહે છે. આપણા આસ્થાપૂર્ણ હૃદયમાં જે ગૂઢરૂપે સતત ગુંજયા કરતો હશે તે આ પંચાક્ષર મંત્ર હજારો કંઠોમાંથી બુલંદ રૂપે ગાજી ઉઠતો હશે. વધુ વાંચો...

સંજુની પત્ની માન્યતાએ એડ્લ્ટ્સ મુવીમાં પણ કામ કર્યું છે.. ''લવર્સ લાઇક અસ'' તમે જોય છે.. હવે જોવી હોય તો પણ નહી મળે.. સંજ્ય દત્તની હાલની પત્ની માન્યતાની 2005માં આવેલી ફિલ્મ ''લવર્સ લાઇક અસ''ના તમામ હક્કો સંજય દત્તે ખરીદી લીધા છે. કારણ કે, આ માન્યતાની પ્રથમ ફિલ્મ હતી અને તે ફિલ્મ એડલ્ટ્સ માટેની હતી, આથી સંજુ અને તેના મિત્રો આ ફિલ્મની પાછળ પડ્યા છે. વધુ વાંચો...

‘મેરે યાર કી શાદી’ થી લઈને ‘સુપરસ્ટાર’ સુધીની સફરમાં એક ચપળ અને હોશીયાર અભિનેત્રી તરીકેની સફળતા મેળવનાર તુલિપ જોશી સ્પોર્ટ્સ પર્સનાલિટી બનવા માંગતી હતી અને યશરાજે તેમને હિરોઇન બનાવી દીધી, આવો જાણીએ આ પ્રસિદ્ધ અભિનેત્રી વિશેની ખાટી મીઠી વાતો... વધુ વાંચો...

સુષ્મિતાની માતૃભાષા બંગાળી છે. હૈદરાબાદમાં જન્મી હોવા છતાં તેનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેણે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જયુબિલી ઈન્સ્ટિટયૂટમાંથી શાળાનું શિક્ષણ લીધુ હતું. સુષ્મિતા ભલે મોડલિંગ અને ફિલ્મ દુનિયામાં આવી ગઈ પરંતુ તેની યોજના તો પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાની હતી. સુષ્મિતા ડાર્લિંગને યોગ બહુ પસંદ છે... વધુ વાંચો...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ધનીક ઈન્ડિયન પ્રિમિયર લીગની ખેલાડીઓની હરાજી આજે હજુ ચાલુ છે. ત્યારે હરાજીમાં નામી ખેલાડીઓ માટે આઠ ટીમોએ કરોડો રૂપિયાની બોલી લગાવી હતી. હજી સુધી સૌથી વધુ બોલી ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહી છે. ચેન્નઈ ટીમે છ કરોડમાં ધોનીને ખરીદ્યો. આ બોલીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ટીમ કોલકત્તાની રહી હતી. બોલિવુડ બાદશાહ શાહરૂખ ખાનની ટીમના કેપ્ટન તરીકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી છે... વધુ વાંચો...

જોધા અકબરના શૂટિંગ દરમ્યાન અભિષેક બચ્ચન રાજસ્થાનના આંટાફેરા કરતો હતો અને નવરો હોય તો ત્યાં જ રોકાઈ જતો હતો, હવે ઐશ્વર્યા દ્રોણા માટે રાજસ્થાનના બિકાનેરમાં આખરી શિડયુલનું શૂટિંગ કરી રહેલા અભિષેકની સાથેને સાથે જ રહે છે તે પ્રથમ નજરે તો નવપરિણીત પતિ-પત્નીનો સ્વાભાવિક પ્રેમ અને સાથે રહેવાની મથામણ લાગે છે. વધુ વાંચો...

એશ્વર્યા રાઇ ગત વર્ષે બચ્ચન પરિવારની લાડલી વહુ બની ગયા બાદ જાહેરમાં કોઈ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું નથી. પરંતુ હવે એશ આ માટે તૈયાર છે કારણ કે આ ગુરવારે એશ લગ્ન બાદ પહેલીવાર એક કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ આપવાની છે, એ પણ "સાલ્સા" ડાન્સ. પરંતુ બિચારો અભિષેક... આ પરફોર્મન્સ જોવા અને પત્નીને ચીયર અપ કરવા માટે હાજર રહી શકશે નહી. વધુ વાંચો...