Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
શ્રેણીઓ
blog (2)  RSS feed

એશ્વર્યા બચ્ચન ... (2)  RSS feed
એશ્વર્યા બચ્ચન ... એશ્વર્યા રાઇ ગત વર્ષે બચ્ચન પરિવારની લાડલી વહુ બની ગયા બાદ જાહેરમાં કોઈ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું નથી. પરંતુ હવે એશ આ માટે તૈયાર છે કારણ કે આ ગુરવારે એશ લગ્ન બાદ પહેલીવાર એક કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ આપવાની છે, એ પણ "સાલ્સા" ડાન્સ. પરંતુ બિચારો અભિષેક... આ પરફોર્મન્સ જોવા અને પત્નીને ચીયર અપ કરવા માટે હાજર રહી શકશે નહી.

યોગ-વિજ્ઞાન ખરેખર ... (2)  RSS feed
યોગ-વિજ્ઞાન ખરેખર ... હિન્દુઓના ચાતુર્માસ અને ભિક્ષુઓના શ્રાવણ મહિનામાં ધમ્મ-ધમ્મ અને બમ-બમ બોલની ગુંજ બધી જ જગ્યાએ સાંભળવા મળે છે. શ્રાવણ મહિનામાં આખુ બનારસ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે. ગંગા પણ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે પરંતુ શાંત નહી આ સમયે ગંગા ખુબ જ ચંચળ થઈ જાય છે. શિવના માથા પર ગંગા છે અને તેમના માથા પર ચંદ્રમા પણ બિરાજે છે તેને ચંન્દ્રમૌલી કહે છે. સોમવાર ચંદ્રવાર છે એટલા માટે ચંદ્રમાને ખુશ કરવા માટે લાખોની સંખ્યામાં કાવરિયા દેવધર અને બનારસ તરફ પોતાની કાવડમાં ઘંટીઓ બાંધીને હર બમ હર બમ કહેતાં શિવધામનો રસ્તો પકડી લે છે. પર્વત, ગંગા, ચંન્દ્રમા આ ત્રણેયના ખુશ થવા પર જ વરસાદ બનારસની અંદર ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી લે છે. ડુમરાવ, સહસરામ અને આરા એટલે કે ભિક્ષુઓના વિશ્રામ માટે સારનાથથી લઈને નાલંદા રાજગીર સુંધી હજારો એવા બગીચાઓ બનાવવામાં આવ્યાં હતાં જેની અંદર બૌધ્ધ ભિક્ષુ ચર્ચા કરતાં રોકાતા હતાં, બનાવતાં હતાં, ખાતા હતાં અને ખુલ્લાની અંદર સુઈ જતાં હતાં. રનાથની અંદર બગીચામાં ભોજન બનાવીને ખાવાની માન્યતા બૌધ્ધ ભિક્ષુકોની ખુબ જ જુની આદત સાથે જોડાયેલી છે.

ફિલ્મી કલાકારો - ... (2)  RSS feed
ફિલ્મી કલાકારો - ... ‘મેરે યાર કી શાદી થી લઈને ‘સુપરસ્ટાર સુધીની સફરમાં એક ચપળ અને હોશીયાર અભિનેત્રી તરીકેની સફળતા મેળવનાર તુલિપ જોશી સ્પોર્ટ્સ પર્સનાલિટી બનવા માંગતી હતી અને યશરાજે તેમને હિરોઇન બનાવી દીધી, આવો જાણીએ આ પ્રસિદ્ધ અભિનેત્રી વિશેની ખાટી મીઠી વાતો...