
સુષ્મિતાની માતૃભાષા બંગાળી છે. હૈદરાબાદમાં જન્મી હોવા છતાં તેનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેણે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જયુબિલી ઈન્સ્ટિટયૂટમાંથી શાળાનું શિક્ષણ લીધુ હતું. સુષ્મિતા ભલે મોડલિંગ અને ફિલ્મ દુનિયામાં આવી ગઈ પરંતુ તેની યોજના તો પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાની હતી. સુષ્મિતા ડાર્લિંગને યોગ બહુ પસંદ છે...
વધુ વાંચો...