
સંજુની પત્ની માન્યતાએ એડ્લ્ટ્સ મુવીમાં પણ કામ કર્યું છે.. ''લવર્સ લાઇક અસ'' તમે જોય છે.. હવે જોવી હોય તો પણ નહી મળે.. સંજ્ય દત્તની હાલની પત્ની માન્યતાની 2005માં આવેલી ફિલ્મ ''લવર્સ લાઇક અસ''ના તમામ હક્કો સંજય દત્તે ખરીદી લીધા છે. કારણ કે, આ માન્યતાની પ્રથમ ફિલ્મ હતી અને તે ફિલ્મ એડલ્ટ્સ માટેની હતી, આથી સંજુ અને તેના મિત્રો આ ફિલ્મની પાછળ પડ્યા છે.
વધુ વાંચો...